|
કીર્લીયન
કેમેરા દ્વારા
યુ.કે.માં અનુક્રમે
2001 અને 2003 માં કાઢેલ
ફોટો, જેમા સુવર્ણ
આભામંડળ નજરે પડે
છે.
|

(2001)
|

(2003)
|
નીચે
દર્શાવેલા
ફોટો સામાન્ય
કેમેરાથી સ્વામીજીના
ખેંચવામાં
આવેલા
છે,જેમાં પરમ
પૂજ્ય
સ્વામીજીનાં
શરીરમાંથી
શિબિર
દરમ્યાન પ્રવાહિત
થતું ચૈતન્ય
સામાન્ય
ડીજીટલ કેમેરામાં
પણ કેદ થઇ
ગયેલું અહીં
જોવા મળે છે.
|

હૃદય
ચક્રમાંથી
પ્રવાહિત
સોનેરી ઉર્જા.
|

વિશુધ્ધિ
ચક્ર ફરતું
તેજ પૂંજ.
|

શિબિરના
અંતિમ દિવસે
સ્વામીજીના
સ્થૂળ શરીરને
બદલે
કેમેરામાં
ઝડપાઇ ગયેલું
તેમનું આભામંડળ.
|