|
તે
કેટલી પણ
મહેનત કરે
તેને સફળતા
નથી મળતી, તેને
ગળા સંબંધિત
બીમારી રહે
છે.ટુંકમાં
તેનું
વિશુધ્ધિ
ચક્ર જન્મ થી
જ ખરાબ રહે છે.
સામાન્ય મનુષ્યના
જીવનમાં આ
કુંડલીની
ઉર્જાશક્તિનો
ઘણો મોટો ભાગ
સમગ્ર
જીવનકાળ
દરમ્યાન
વપરાયા વિનાનો
રહે છે. મતલબ
સમગ્ર
જીવનકાળ
દરમ્યાન તે મોટા
ભાગે સુષુપ્ત
અવસ્થામાં
રહે છે જ્યાં
સુધી તેને
જાગૃત
કરવામાં નથી
આવતી.
કુંડલીની
જાગૃતિ એટલે
સરળ શબ્દોમાં
કહીએ તો આ
કુદરતી
શક્તિનાં
ખજાનાને
સક્રિય
બનાવવી.કુંડલીની
શક્તિ
મંત્રજાપ
દ્વારા અને
હઠયોગ દ્વારા
પણ જાગૃત કરી
શકાય છે.
પરંતુ આ
પ્રક્રિયામાં
વરસો લાગી જાય
છે. જ્યારે
ગુરુકૃપાથી,
તેમની
દ્રષ્ટિમાત્રથી
કે
ઇચ્છામાત્રથી
કુંડલીની
જાગૃત થઇ જાય
છે. શક્તિપાત
સમયે ગુરુ
પોતાના સંસ્કાર
શિષ્યમાં
સંક્રમિત કરે
છે. ત્યારબાદ
નિયમિત ધ્યાન
દ્વારા તે
સંક્રમિત
બીજને ધ્યાનરુપી
પાણીથી
સિંચવામાં
આવે ત્યારે તે
બીજ અંકુરિત
થઇ વિશાળ
વૃક્ષમાં
પરિણમે છે.
જો કુંડલીની
શક્તિ જાગૃત
થઇ હોય તો
નિર્વિચાર
સ્થિતિમાં
રહેવું સરળ થઇ
પડે છે.
નિર્વિચાર
સ્થિતિએ
ધ્યાન નથી,
પરંતુ એ
ધ્યાનની
શરુઆત છે. આમ
નિર્વિચાર
સ્થિતિમાં
રહી ધ્યાન ની
સારી સ્થિતિ
પ્રાપ્ત કરી
શકાય છે.
એક્વાર
કુંડલીની
જાગૃત થાય તો
તે સાત ચક્રોને
ભેદીને
સહસ્ત્રાર
સુધી પહોંચે
છે. આ પ્રક્રિયા
દરમ્યાન તે
આપણી
આધ્યાત્મિક
પ્રગતીના અડચણરુપ
ચક્રોમાં
રહેલા દોષો
દૂર કરે છે
અને આપણને વૈશ્વિકચેતના
સાથે જોડે છે.
સમાજમાં અનેક
ધ્યાન પધ્ધતિ
જોવા મળે છે
જેમાં
કુંડલીની
જાગૃત તો
કરવામાં આવે
છે, પરંતુ આ
બધી પધ્ધતિ
ફક્ત આજ્ઞા
ચક્ર સુધી
પહોંચાડે છે.
જ્યાંથી ફક્ત
જીવંત ગુરુ,
જે સ્વયં
સક્ષાતકારી
હોય તે,
સહસ્ત્રાર પર
લઇ જાય છે,
કારણકે આજ્ઞા
ચક્ર એ
ગુરુનું
સ્થાન છે,
પરમાત્મા તો
ફક્ત
સહસ્ત્રાર પર
રહીને જ
પ્રાપ્ત કરી
શકાય છે.
પરંતુ
સમર્પણ
ધ્યાનમાં
કોઇપણ
વ્યક્તિ ફક્ત
ઇચ્છામાત્રથી
પરમાત્માની
અનુભૂતિને પ્રાપ્ત
કરી શકે છે
કારણકે
સમર્પણ
ધ્યાનએ
અનુભૂતીનો
માર્ગ છે.
સમર્પણ ધ્યાન
એ સહસ્ત્રાર
સુધી
પહોંચાડનાર
ધ્યાન પધ્ધતિ
છે.
|